લગ્ને શનિ : વાસ્તવિકતા

લગ્ને શનિ : વાસ્તવિકતા : અશુભ શનિ – વ્યક્તિને પ્રણય હીન બનાવે છે.

શનિ પ્રણય હીન છે.

તે માનવીની સાચીખોટી ખામીઓ રજૂ કરીને , તેની સાથે દલીલબાજી કરીને પોતે જીવનસાથી

કરતાં હોશિયાર છે તે સાબિત કરવાનો મિથ્યા પ્રયત્ન કરનાર છે.

છેવટે બંને વચ્ચે ટકરાવ ઉભો થાય છે. તકરારો અને મતભેદ થઈ છેવટે મનભેદ થઈ  સંયોગ માં  વિયોગ  કરાવે છે.

ટૂંક માં લગ્ને શનિ ની હાજરી   ” પ્રણય હીન “  અને  ” ફોલ્ટ ફાઈન્ડઈંગ નેચર  ” વ્યક્તિનો.

( Foult finding Nature )

ડૉ. સુધીર શાહ નાં વંદન

મારા અનુભવો ની ડાયરી માંથી.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s