Solar Eclipse-Surya Grahan 22.07.2009
ખગ્રાસ સુર્યગ્રહણ
તા.22-07.2009 ના બુધવારે કર્ક રાશિમાં થનાર ખગ્રાસ સુર્યગ્રહણ ભારતમાં દેખાશે.
સુર્યગ્રહણ નો મુંબઇ નો સમય આ પ્રમાણે રહેશે. મુંબઇ માં ગ્રહણ સુર્યોદય સમયે ચાલું થઇ જશે.
સુર્યોદય 06.13 સવારે
મધ્ય 06.22 સવારે
મોક્ષ 07.19 સવારે
ગ્રહણ નું નિરયન રાશિ પરત્વે નું ફળ :
શુભ : વૃષભ કન્યા તુલા કુંભ
મિશ્ર ફળ : મિથુન વૃશ્ર્ચિક મકર મીન
અશુભ ફળ : મેષ કર્ક સિંહ ધનુ
ડો.સુધીર શાહ 16.7.2009
સુર્ય ગ્રહણ ખગોલિય ઘટના છે , આ ઘટનાઓ ની અસર દેશ-દુનીયા-પ્રદેશ પર થાય છે જેને “મેદનીય જ્યોતિષ “માં ગણતરીમાં લેવાય છે. વ્યકતીગત ગણતરી “હોરા જ્યોતિષ “માં લેવાય છે. સામાન્યરીતે ગ્રહણની અસર વ્યકતીગત હોતી નથી છતાં સંશોધન કરવું જરુરી છે. વધુમાં સુર્યરાશિને સાયન અને ચંદ્રરાશિને નિરયન પધ્ધ્તીકહે છે. તારીખ 22-જુલાઇ-09 ના થનારા સુર્ય ગ્રહણથી વ્યકતીગત ડરવાની જરુર નથી પરંતુ રાશિ પરત્વે થઇ શકનાર શુભ ,મિશ્ર, કે અશુભ ની અસર માં ચંદ્રરાશિ (નિરયન) અનુસાર સંશોધન ને ચકાસવું જરુરી છે માટે સંશોધન ના હેતુથિજ આ વિગતો આપી છે જેની નોંધ લેશો.
ડો.સુધીર શાહ 18.7.2009
small and simple article,too the point. result mix for me, as i am meen rashi.