Shreenathji Application
” Shreenathji Application ” on Android Market..
Launching today at 7 pm .. 2nd February 2012
Have Mangala & Shringar Darshan on your Mobile, iPad, or on TV..
it’s Free.. download from Android Market.
Note : Our intention is, to provide this application for Senior Citizens
who can not reach Shreenathji-Nathdwara
due to so many reasons..
can enjoy the Darshan on Mobile..iPad, or On Tv.
નાથદ્વારા માં બિરાજમાનશ્રી ”” શ્રીનાથજી “” ના દર્શને
ઘણા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ખાસ કરીને વડીલ વર્ગ
ઘણા બધા કારણોસર જઈ શકતા નથી
તેઓ માટે આ રજૂઆત કરવામાં આવેલ છે …
ઘરે બેઠા ઇપોડ, મોબાઇલ, કે ટીવી પર
” મંગલા ” ના તથા ” શ્રીંગાર ” ના દર્શન કરી શકશે.
તમને એમજ લાગશે કે તમે શ્રીજી ની સન્મુખજ
દર્શન કરો છો.
ખાસ નોંધ : હેતુ અમારો એટલોજ કે વડીલ વર્ગ અને આજનો યુવા વર્ગ
રોજ દર્શન નો લાભ લે અને “” શ્રીનાથજી “” નો જય જય કાર કરે.


Posted on February 2, 2012, in Dr.Sudhir Shah. Bookmark the permalink. 1 Comment.
Respected Dr. Sudhirbhai,
Namaskar! I have visited your site for the first time.
Looks with really spiritually filled life.
Regards.