સમય તો તેની ગતિ કરે ….!!!
સમય તો તેની ગતિ કરે જાય છે
સમજ ના હોવાને કારણે , સમય વહી જાય છે
સંજોગો , ના સમજ ને કારણે ઉભા થાય છે
જો સમય સમજ સંજોગ ભેગા થઈ જાય , તો સંતોષ મળે.
Posted on August 29, 2011, in sharing. Bookmark the permalink. 2 Comments.
Posted by Dr. Sudhir Shah
Posted on August 29, 2011, in sharing. Bookmark the permalink. 2 Comments.
Blog at WordPress.com. Theme: Mystique by digitalnature.
hu raday purvak abhar manu 6u
આદરણીયશ્રી. ડૉ.સુધીરભાઈ સાહેબ
ખુબ જ સરસ