ભારતમાં સોનાના ભાવ.. ૬૦૦૦૦ !!!! આશ્ચર્ય ??
સોનું હાલમાં ( ૧૦ ગ્રામ ) ૨૦૮૫૭ ( તા. ૨૭-૦૩-૨૦૧૧ ) આસપાસ છે,
જે ચાર વર્ષ પછી ૬૦૦૦૦ થવાની શક્યતા ખરી !!
હા શક્યતા છે . એટલે સામાન્ય વ્યક્તિ / પરિવાર ને માટે આ એક તક છે રોકાણ કરવાની.
હું લગાતાર ૩૫ વર્ષ થી સોનું – ચાંદી – હીરા માટે અભ્યાસ કરું છું.
અગાઉ ૧૯૨૫ ની સાલ માં સોનું ૧૮ નાં ભાવે હતું.
૧૯૫૦ ની સાલ માં સોનું ૯૯ નાં ભાવે હતું.
૧૯૭૫ ની સાલ માં સોનું ૫૪૦ નાં ભાવે હતું.
૨૦૦૦ ની સાલ માં સોનું ૪૩૯૫ નાં ભાવે હતું.
૨૦૦૭ ની સાલ માં સોનું ૯૫૦૦ નાં ભાવે હતું .
૨૦૦૯ ની સાલ માં સોનું ૧૭૮૦૦ નાં ભાવે હતું .
૨૦૧૦ ની સાલ માં સોનું ૧૯૮૨૦ નાં ભાવે હતું.
એટલેકે ૮૬ વર્ષ પહેલ્લા સોનાનાં ૧- એક ગ્રામ નો ભાવ ૧ રૂપિયો ૮૦ પૈસા હતો ,
જે આજે ૮૬ વર્ષ પછી ૧- એક ગ્રામ નો ભાવ ૨૦૮૫ રૂપિયા છે.
જે માત્ર બીજા ૪ વર્ષ પછી ૧- એક ગ્રામ નો ભાવ ૬૦૦૦ થવાની શક્યતા ખરી !!
જોકે ગોલ્ડ માઈનીંગ કંપની નાં ‘ રોબ મેક્વિન ‘ ના વર્તારા મુજબ ભાવ એક ગ્રામ નાં ૭૦૦૦ થઈ શકે છે.
‘ રોબ મેક્વિન ‘ જેઓ ‘ યુએસ ગોલ્ડ કોર્પ ‘ નાં ચેરમેન છે.
તથા ‘ માએનેરા એનડીસ ઇન્કોર્પોરેર્શેન ‘ નાં ચીફ એકઝીકયુટીવ ના હોદા પર છે.
સંસોધન નાં હેતુ થી જણાવ્યું છે.
ડૉ. સુધીર શાહ
Posted on March 28, 2011, in Dr.Sudhir Shah. Bookmark the permalink. 3 Comments.
Sudhirbhai,
Rs.28300/- for (10gram) gold price in mumbai …..as on 6th Sept 2011.
મીંડા લખવામા ગરબડ નથી.
જે માત્ર બીજા ૪ વર્ષ પછી ૧- એક ગ્રામ નો ભાવ ૬૦૦૦ થવાની શક્યતા ખરી !!
જોકે ગોલ્ડ માઈનીંગ કંપની નાં ‘ રોબ મેક્વિન ‘ ના વર્તારા મુજબ ભાવ એક ગ્રામ નાં ૭૦૦૦ થઈ શકે છે.
ડો. સાહેબ મીંડા લખવા મા કઈ ક ગરબડ નથી ને ?????