Diwali-દિવાળી-Dhanterash-ધનતેરશ -સંવત ૨૦૬૬ ના દિપાવલી પર્વોનાં મૂહુર્તો..
સંવત ૨૦૬૬ ના દિપાવલી પર્વોનાં મૂહુર્તો
ધનતેરશ :
આસોવદ ૧૩ તા. ૦૩-૧૧-૨૦૧૦ નાં બુધવારે સાંજે ૧૯-૦૧ પછી ગણાશે .
પૂજન સમય : ૧૯-૩૮ થી ૨૪-૨૩ સુધી શુભ અમૃત ચલ ચોઘડિયા માં
ધનતેરશ તા. ૦૪-૧૧-૨૦૧૦ નાં ગુરુવારે બપોરે ૧૩-૦૪ સુધી રહેશે.
દિવાળી – લક્ષ્મીપૂજન :
આસોવદ ૩૦ તા.૦૫-૧૧-૨૦૧૦ શુક્રવાર બપોરે ૧૩-૦૪ થી ગણાશે
પૂજન સમય : ૧૩-૦૪ થી ૧૩-૪૭ શુભ , ૧૬-૩૮ થી ૧૮-૦૩ ચલ ,
૨૧-૧૩ થી ૨૨-૪૮ લાભ, તથા ૨૪-૨૩ થી ૨૯-૦૭ શુભ અમૃત ચલ ચોઘડિયા માં
નુતન વર્ષાભિનંદન :
સંવત ૨૦૬૭ નાં તા. ૦૭-૧૧-૨૦૧૦ રવિવારે ગણાશે
સર્વે ને
ડો. સુધીર શાહ પરિવારના
નુતન વર્ષાભિનંદન – સાલમુબારક
Posted on October 24, 2010, in astrology and tagged નુતન વર્ષાભિનંદન, માહિતી, લક્ષ્મીપૂજન, સંવત ૨૦૬૬ ના દિપાવલી પર્વોનાં મૂહુર્તો, સાલમુબારક. Bookmark the permalink. Comments Off.