સ્વાર્થ
સ્વાર્થ જ સંમ્બંનધોને જાળવી રાખે છે !!
બાકી સંમ્બંનધો હોતા જ નથી…
અને જો હોય છે તો માત્ર નિસ્વાર્થ સંમ્બંનધ પણ તે ગણયા ગાઠીયાં…
તમારું આ બાબતે શું કહેવું છે !!
ડો.સુધીર શાહ
Posted on July 12, 2010, in ડો.સુધીર શાહ. Bookmark the permalink. 1 Comment.
Yes, it is true upto some extent. Life will be impossible if it
rotates only arround ‘SWARTH”.