Swine Flu..Improve Immunity..સ્વાઇન ફ્લૂ..રોગપ્રતિકારક ક્ષમતા વધારો..
સ્વાઇન ફ્લૂ
રોગપ્રતિકારક ક્ષમતા અથવા ઇમ્યુનિટીઓછી થવાના કારણોમાં ભય, ડર, ઉદ્વેગ, ચિંતા, વિશાદ, ઇર્શા ભાગ ભજવે છે. આ બધા ને લઇને આપણા શરીર માં અસંતુલન પેદા થાય છે, જેથી રોગપ્રતિકારશકતી નબળી પડે છે. રોગપ્રતિકારશકતી નબળી ને કારણે કોઇ પણ વાયરસ(વિષાણું) શરીર પર કબજો જમાવે છે.
હાલમાં સ્વાઇન ફ્લૂ વાયરસે દુનીયામાં કબજો જમાવ્યો છે. સામાન્ય રીતે ત્રણે દોષોનું સંતુલન જળવાઇ રહે અને વિષાણું સામે સંરક્ષણ મળે તો સ્વાઇન ફ્લૂ વાયરસ થી પણ બચી શકાય. વૈદક શાસ્ત્રમાં સિતોપલાદિ ચુણઁ અને જેઠીમધ ચુણઁ નો ઉપયોગ દર્શાવ્યો છે. બંન્ને ચુણઁ ને સમાન ભાગે ભેગું કરીને મધ/કે ગાય ના ઘી સાથે દીવસમાં બે વાર લેવું.
માત્રા : અડધી ચમચી ચુણઁ (3 ગ્રામ) + મધ અથવા ગાય ના ઘી સાથે. (દીવસમાં બે વાર ) 15 દીવસ.
એલચી + લવીંગ + વરીયાલી નો મુખવાસ જમ્યા પછી જરુર થી લો.
તથા નીયમીત 7 કલાક ની ઉંઘ જરુરી.
પ્રાણાયમ કરો/ કસરત કરો.
ઉપરોકત ચાર બાબતો નો ઉપયોગ શરું કરી દો અને રોગપ્રતિકારક ક્ષમતા વધારો જેથી કોઇપણ વાયરસ થી રક્ષણ મળી શકે.
ડો. સુધીર શાહ
Note :
(1) though this is safe medication but take an advice from your physician before taking this.
(2) this is an informative article and please take advice from your Doctor or ayurvedic physician for the treatment.
Flash News : Current projections for the availability of an H1N1 vaccine in India range from 3-6 months.
Posted on August 12, 2009, in Astrologer Dr Sudhir Shah, ડો.સુધીર શાહ, Flash News, Fragrance of Truth.., Medical Astrology, My Opinion, sharing and tagged Immunity, knowledge, meditation, My Opinion, sore throat, Thoughts, vayras. Bookmark the permalink. 2 Comments.
સુંદર રજુઆત
ઘણું જાણવા મળયું
આભાર
Thanks so much for important tips.
Deepa Zala