Solar Eclipse – Surya Grahan 22-7-2009(Part-2)

સુર્ય ગ્રહણ ખગોલિય ઘટના છે , આ ઘટનાઓ ની અસર દેશ-દુનીયા-પ્રદેશ પર થાય છે જેને “મેદનીય જ્યોતિષ “માં ગણતરીમાં લેવાય છે. વ્યકતીગત ગણતરી “હોરા જ્યોતિષ “માં લેવાય છે. સામાન્યરીતે ગ્રહણની અસર વ્યકતીગત હોતી નથી છતાં સંશોધન કરવું જરુરી છે. વધુમાં સુર્યરાશિને સાયન અને ચંદ્રરાશિને નિરયન પધ્ધ્તીકહે છે. તારીખ 22-જુલાઇ-09 ના થનારા સુર્ય ગ્રહણથી વ્યકતીગત ડરવાની જરુર નથી પરંતુ રાશિ પરત્વે થઇ શકનાર શુભ ,મિશ્ર, કે અશુભ ની અસર માં ચંદ્રરાશિ (નિરયન) અનુસાર સંશોધન ને ચકાસવું જરુરી છે માટે સંશોધન ના હેતુથિજ આ વિગતો આપી છે જેની નોંધ લેશો.
ડો.સુધીર શાહ 18.7.2009
Posted on July 19, 2009, in Astrologer Dr Sudhir Shah, astrology, હોરા જ્યોતિષ, Dr.Sudhir Shah, faith, Flash News, My Opinion and tagged astrology, My Opinion, Solar Eclipse, Thoughts. Bookmark the permalink. Comments Off.