શેર બજાર (Share Bazaar)
21000 ના સેન્સેક્સ થી ગબડી ને 8700 નો સેન્સેક્સ દિવાળી 2008 માં દેખાયો. હજુ ઘટાડા તરફી સેન્સેક્સ રહેશે. નીચા મા 7700 સુધી આવી શકે. ખરીદારી થી થોડા દુર રહેવામા મજા છે. વિશ્વ મંદી ની અસર ભારત ને પણ લાગ્શે. ફંડામેંટલી સારા શેરો હજુ નીચા ભાવે મળી શકે, જેવાકે -RIL , RPL, L&T, Siemens, SBI, HDFC BANK, NTPC, Ongc. લાંબા ગાળા ના રોકાણ માટે આ છ મહીના નો સમય ઘણોજ મહત્વ નો ગણાશે. તેજિ આવવા ની કોઇ શકયતા નથી. પરંતુ રોકણ માટે નો શ્રેસ્ઠ સમય. દિવાળી 2009 સુધીમાં સેંન્સેકસ 15000 થી 16000 સુધી આવી શકે.
ડો.સુધીર શાહ ના નુતન વષાભિનંદન
hello
it was a nice experience sir to show yur site ,
thnks sir
Thanks, nice tips.
I know this is not Tips, you are sharing your experience.
Rima
ટુંકા માં ઘનુબધુ સમજાવી દીધું.
આભાર
જયેશ ગાંધી